આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\; \mathrm{m}$ ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા $\rho_{1}$ અને $\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)$ છે.બંને પ્રવાહીની ઊંચાઈ $5 \;\mathrm{m} .$ છે.આ પ્રવાહીના કારણે $MN$ અને $NO$ પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે?
(પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)
A$\frac 14$
B$\frac 23$
C$\frac 13$
D$\frac 12$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
a \(\mathrm{F}_{1}=\frac{\rho \mathrm{gh}}{2} \times \mathrm{A}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાત્રમાં $ ‘h’ $ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે.તળિયે નાનું છિદ્ર પાડવામાં આવે છે.પાણીની ઊંચાઇ $ h $ થી $\frac{h}{2}$ થતાં લાગતો સમય અને પાણીની ઊંચાઇ $\frac{h}{2}$ થી $ 0 $ થતા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?
કોઈ સ્થળ પર વાતાવરણનું દબાણ $10^5 \,Pa$ છે. જો ટ્રાઈબ્રોમોમીથેન (વિશિષ્ટ ગુરુત્વ $=2.9$ ) બેરોમેટ્રિક પ્રવાહી તરીક નિયુક્ત કરવામાં આવે છે, તો બેરોમેટ્રિક ઊંચાઈ ....... $m$ હેશે.
$M$ દળ ધરાવતા અને $d$ જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા $\frac{\mathrm{d}}{2}$ જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ $....$ હશે.
પાત્રના તળિયે બે સમાન ત્રિજયા $r$ ધરાવતી બે નળીની લંબાઇ $l_1$ અને $l_2$ છે, તેનામાટે પ્રેશર હેડ $P$ છે.તો સમાન ત્રિજયા ધરાવતી કેટલી લંબાઈની નળી જોડવાથી સમાન પ્રવાહી બહાર આવે?
એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં $10\, cm/s$ ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... $cm/s$ ઝડપથી ઉપર ગતિ કરશે?