Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાદળના એક ટુકડાનું ક્ષેત્રફળ $25 \times 10^6\ m^2$ છે તથા વિદ્યુત સ્થીતીમાન $10^5\, volt$ છે. જો વાદળાની ઉંચાઈ $0.75\, km$ હોય તો વાદળા અને પૃથ્વી વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર.....$J$
ઋણ $x$ અક્ષ પર એવું નિયમિત વિદ્યુતક્ષેત્ર $E=4 \times 10^5\,Vm ^{-1}$ લાગુ પડે છે કે જેથી ઉગમબિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. આ સ્થિતિમાં જો ઉગમબિંદુએ $-200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએે અને $(3 \;m , 0)$ બિંદુએે $+200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએ તો આ પ્રણાલીની સ્થિતિઊર્જા ...........$J$ ગણાય.
જ્યારે સમાંતર પ્લેટ વચ્યે $d$ જાડાઈનું હવાનું માધ્યમ હોય ત્યારે તેનું કેપેસીટન્સ $5\,\mu\,F$ છે. આ બંને પ્લેટ વચ્યે $1.5$ ડાયઈલેક્ટ્રીક અચળાંક અને પ્લેટના ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ પણ $\frac{d}{2}$ જાડાઈ ધરાવતો પદાર્થ દાખલ કરવામાં આવે છે. તો સ્લેબની હાજરી કેપેસીટરનું કેપેસીટન્સ $..........\mu F$ થાય.
દર્શાવ્યા અનુસાર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉદગમને બે એક સમાન સંધારકો સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કળ ' $K$ ' બંધ હોય છે, ત્યારે આ સંયોજન સમાંતર સંગ્રહિત કુલ ઊર્જા $E_1$ છે. હવે કળ ' $K$ ' ને ખોલવામાં આવે છે અને $5$ જેટલો ડાયઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાયઈલેકટ્રીક માધ્યમને સંધારકોની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનને સમાંતર સંગ્રહ પામતી કુલ ઊર્જા હવે $E_2$ થાય છે. ગુણોત્તર $E_1 / E_2 \ldots$ થશે.
શાળાની ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળામાં કામ કરતાં સમયે $4 \mu F$ ના એવા કેપેસીટર જોઈએ છે કે જેનાં વચ્ચે સ્થિતિમાનનો તફાવત $1\,kV$ હોય. પરંતુ, નસીબ જોગે $4\mu F$ નાં બધાં જ કેપેસીટર અન્ય પરીપથોમાં જોડેલ છે તેથી $2 \mu F$ ના કેપેસીટર જ વાપરવાનો વિકલ્પ જ બાકી રહે છે. આ $2 \mu F$ બધા જ કેપેસીટરના સ્થિતિમાનનો તફાવત $400$ વોલ્ટ જ છે. જો તમે $4 \mu F$ ને સ્થાને આવા $2 \mu F$ કેપેસીટર વાપરવાનો નિર્ણય કરો, તો કેટલા કેપેસીટર વાપરવાની જરૂર પડશે?