Question
આકૃતિમાં રહેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

Answer

ચતુષ્કોણ $\text{PQRS}$ નું ક્ષેત્રફળ $11.25\ cm^2$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$ 2p, 4q, 8r $
નીચેનાં પ્રમાણ વ્યસ્ત છે કે કેમ તે શોધો $:$
$X$ $10$ $50$ $5$ $25$ $20$
$Y$ $10$ $2$ $20$ $4$ $5$
$X$ $20$ $25$ $30$ $70$ $90$
$Y$ $10$ $15$ $20$ $30$ $40$
ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 13824$
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: (3y^8 – 4y^6 + 5y^4) \div y^4 $
સાદું રૂપ આપો :$\frac{\left(a^{6}\right)^{3} \times\left(a^{2}\right)^{8} \times\left(a^{-3}\right)^{4}}{\left(a^{2}\right)^{5} \times\left(a^{5}\right)^{2}}$
નીચેનાં પ્રમાણ વ્યસ્ત છે કે કેમ તે શોધો $:$
$X$ $10$ $5$ $15$ $20$ $25$
$Y$ $8$ $10$ $5$ $5$ $2$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 73$
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ :  x^{4}+x^{2}+1(...........)$
સાદુંરૂપ આપો.$:(y^2 - 3) (y^2 + 3) + 21 $
નીચેની આકૃતિમાં રહેલ ફ્રેમનું ફોટો સહિતનું ક્ષેત્રફળ શોધો.