d
અહીં, ત્રણેય \(Si\) ડાયોડ શ્રેણીમાં છે. આથી તેમને ફારવર્ડ બાયસમાં લાવવા માટે તેના પહેલા ડાયોડના ઍનોડ અને છેલ્લા ડાયોડના કૅથોડ વચ્ચે \(0.7 × 3 = 2.1 V\) નો તફાવત હોવો જરૂરી છે. ફારવર્ડ બાયસ માટે કૅથોડનું સ્થિતિમાન ઍનોડ કરતાં \(2.1\) જેટલું ઓછું હોવું જાઈએ.
\(V_{AK} = V_A - V_K; \) \( 2.1 = -1 - V_K \)
\(V_K \) \(= -(2.1 + 1) = -3.1 V\)