Question
આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુઓ $A, B, C$ અને $D$ આવેલાં છે.$AC$ અને $BD$ એ $E$ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી $\angle BEC = 130^\circ $ અને $\angle ECD = 20^\circ , \angle BAC$ શોધો.
​​​​

Answer

 
વર્તુળ પર ચાર બિંદુઓ $A, B, C$ અને $D$ આવેલા છે. $AC$ અને $BD$ એ પરસ્પર $E$ બિંદુએ છેદે છે. જ્યાં $\angle BEC = 130^\circ $ અને $\angle ECD = 20^\circ $
$\triangle CDE$ માં $\angle CEB$ એ ખુણાનો બહારનો ભાગ છે.
$\therefore \angle ECD + \angle D = \angle CEB$
$\therefore 20^\circ + \angle D = 130^\circ $
$\therefore \angle D = 130^\circ - 20^\circ = 110^\circ $
પરંતુ $\angle BAC = \angle D ($એક જ વૃત્તખંડનાં ખૂણા$)$
$\therefore \angle BAC = 110^\circ $
 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ માં $ \angle A = 2x - 10^\circ , \angle B = x + 10^\circ $ અને $ \angle C = 2x-20^\circ $ હોય, તો $ \triangle ABC $ ના દરેક ખૂણાનું માપ શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. $(i) \ (104)^3 (ii) \ (999)^3$
$1.272727 \ldots \ldots=1 . \overline{27}$ ને p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p,q માટે $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો.
એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $550$ ચો સેમી છે.જો શંકુનો વ્યાસ $14$ સેમી હોય , તો તેનું ઘનફળ શોધો.
સાબિત કરો કે, રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ હોય છે.
Image
નીચેનાં અવલોકનોનો મધ્યક, મધ્યસ્થ અને બહૂલક શોધો : $33, 92, 55, 90, 35, 77, 58, 41, 80, 64, 46$
જો $x + y + z = 0$ તો સાબિત કરો કે $ x^3 + y^3 + z^3 = 3xyz $
ચક્રીય ચતુષ્કોણ $\text{PQRS}$ માં $ \angle QPR = 40^\circ $ અને $ \angle PSQ = 70^\circ $ હોય, તો $ \angle PQR $ શોધો.
એક બગીચામાં રમતાં જુદા$-$જુદા વય$-$જૂથનાં બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ.
ઉંમર $($વર્ષમાં$)$ બાળકોની સંખ્યા
$1-2$ $5$
$2-3$ $3$
$3-5$ $6$
$5-7$ $12$
$7-10$ $9$
$10-15$ $10$
$15-17$ $4$
ઉપર્યુક્ત માહિતીને દર્શાવતો એક સ્તંભાલેખ દોરો.
જેમાં $AB = AC$ હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં $\angle B$ અને $\angle C$ ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. A અને O ને જોડો. સાબિત કરો કે, (1) $O B=O C$ (2) $A O$ એ $\angle A$ નો દ્વિભાજક છે.