Question types

વર્તુળ question types

231 questions across 8 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

231
Questions
8
Question groups
5
Question types
Sample Questions

વર્તુળ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજયાથી બમણી છે, તેને વર્તુળનો વ્યાસ કહે છે.
View full solution
જો વર્તુળને ત્રણ સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે, તો તે પ્રત્યેક ગુરુચાપ છે.
View full solution
Q 6MCQ1 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = 70^\circ $ અને . $ \angle B + \angle C = 160^\circ $ છે , તો $ \angle B = …………..$
  • A
    $35^\circ $
  • B
    $25^\circ $
  • $50^\circ $
  • D
    $130^\circ $

Answer: C.

View full solution
Q 7MCQ1 Mark
$O$ કેન્દ્ર અને $5 $ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં $ \angle ABC $ અંતર્ગત છે . $AC$ વ્યાસ છે . જો $AB = 8$ સેમી હોય , તો $BC = …………..$ સેમી .
  • A
    $10$
  • B
    $8$
  • $6$
  • D
    $15$

Answer: C.

View full solution
Q 8MCQ1 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં સમબાજુ $ \triangle ABC $ અંતર્ગત છે , તો $ \angle BPC = …………..$
  • A
    $60^\circ $
  • B
    $90^\circ $
  • $120^\circ $
  • D
    $75^\circ $

Answer: C.

View full solution
Q 9MCQ1 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle CAB = 30^\circ $ અને $ \angle ABC = 100^\circ $ હોય , તો $ \angle ADB = …………..$
  • $50^\circ $
  • B
    $100^\circ $
  • C
    $75^\circ $
  • D
    $60^\circ $

Answer: A.

View full solution
Q 10MCQ1 Mark
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં $ \angle SQR = 60^\circ $ અને $ \angle QPR = 20^\circ $ છે , તો $ \angle ORS = ...........$
  • A
    $40^\circ $
  • B
    $60^\circ $
  • C
    $80^\circ $
  • $100^\circ $

Answer: D.

View full solution
એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો.
View full solution
બે વર્તુળો બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. આ બે વર્તુળોના વ્યાસ $AD$ અને $AC$ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે $B$ એ રેખાખંડ $DC$ પર આવેલું છે.
View full solution
આકૃતિમાં, $\text{ABCD}$ ચક્રીય ચતુષ્કોણ છે અને $AC$ તથા $BD$ તેના વિકર્ણો છે. જો $\angle DBC =55^{\circ}$ અને $\angle BAC =45^{\circ}$, તો $\angle BCD$ શોધો.
View full solution
આકૃતિમાં, વર્તુળનો વ્યાસ $AB$ છે. વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા $CD$ છે. $AC$ અને $BD$ ને લંબાવતાં તે બિંદુ $E$ માં છેદે છે. સાબિત કરો કે $\angle A E B=60^{\circ}$
View full solution
બે વર્તુળ એકબીજાને બે બિંદુઓ $B$ અને $C$ માં છેદે છે $B$ માંથી પસાર થતા બે રેખાખંડ $ABD$ અને $PBQ$ વર્તુળોને અનુક્રમે $A, D$  અને $P, Q$ માં છેદે તે રીતે દોરેલાં છે. તો સાબિત કરો કે $\angle ACP = \angle QCD $
View full solution
આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુઓ $A, B, C$ અને $D$ આવેલાં છે.$AC$ અને $BD$ એ $E$ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી $\angle BEC = 130^\circ $ અને $\angle ECD = 20^\circ , \angle BAC$ શોધો.
​​​​
View full solution
આકૃતિમાં $O$ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ $A, B$ અને $C$ એવી રીતે આવેલાં છે કે જેથી $\angle BOC = 30^\circ $ અને $\angle AOB = 60^\circ $ થાય. જો ચાપ $ABC$ સિવાયના વર્તુળ પર બિંદુ $D$ હોય, તો $\angle ADC$ શોધો.
View full solution
  Column $1$   Column $2$
$1.$ વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો $........$ કહે છે. $A.$ વ્યાસ
$2.$ વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો $........$ છે . $B.$ પરિઘ
    $C.$ વૃતાંશ
View full solution
  Column $1$   Column $2$
$1.$ ચક્રીય ચતુષ્કોણ $\text{PQRS}$ માં $5\angle Q  =7 \angle S $ હોય, તો $\angle Q =........$ $A.$ $90^\circ $
$2.$ $XY$ એ $\triangle X Y Z$ ના પરિવૃત્તનો વ્યાસ છે, તો $\angle X Z Y =........$ $B.$ $150^\circ $
    $C.$ $100^\circ $
View full solution
જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો એ ચતુષ્કોણનાં શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય , તો સાબિત કરો કે , તે લંબચોરસ છે .
View full solution
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો $E$ બિંદુએ છેદે છે . જો $ \angle DBC = 70^\circ , \angle BAC = 30^\circ $ , તો $ \angle BCD $શોધો અને જો $AB = BC$ , તો $ \angle ECD $ શોધો .
View full solution
જો ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો દોરેલાં હોય, તો સાબિત કરો કે આ વર્તુળોનું એક છેદબિંદુ, ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે.
View full solution
જ્યારે ચાપનાં અંત્યબિંદુઓ એ વ્યાસનાં અંત્યબિંદુઓ હોય , તો તે ચાપ $..............$ છે .
View full solution
જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય , તે બિંદુ વર્તુળના $..............$ ના ભાગમાં આવેલું છે $.($બહાર $/$ અંદર$)$
View full solution

Generate a વર્તુળ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App