Question
આકૃતિમાં $x + y + z + w$ શોધો

Answer

$x + y + z + w = 360^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ 10.5 \times 9.5 $ નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કરો.
કિંમત શોધો : $(i) 2^{3} \ (ii) \frac{1}{3^{-2}}$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 6412$
કિંમત શોધો : $2^{-3} \times\left(\frac{1}{2^{-2}}\right)^{5} \times 8^{-3}$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1)\  4x = 12$
$(2) \ 6x = 12$
$(3) \ 7X = 21$
$(4) \ 9x =-18$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 12096$
સાદુંરૂપ આપો. $:(x^2 + 1) (b^2 - 2) + 4 $
$900$ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $:$
આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 512$
$14$ સેમી ત્રિજ્યા અને $8$ સેમી ઊચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફ્ળ શોધો.