Question
આકૃતિના માપના આધારે પરિમિતિ શોધો.

Answer

આકૃતિની પરિમિતિ = બધી બાજુઓનો સરવાળો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શીલા અને સંગીતા વચ્ચે $20$ પેન $3 : 2$ ના ગુણોત્તરમાં વહેંચો.
$\frac{8}{15}$ અને $\frac{3}{10}$ ની વચ્ચે યોગ્ય સંકેત ($>$, $<$, $=$) મૂકો: $\frac{8}{15}$ .......... $\frac{3}{10}$
$0.3$ ને સ્થાનકિંમતના કોષ્ટકમાં લખો.
$10,001$ ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ મેળવો.
નીચેના અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો : $\frac{13}{19}$ , $\frac{11}{19}$ , $\frac{17}{19}$ , $\frac{8}{19}$
નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો: $2,37,50,698$, $2,37,05,689$, $2,37,05,698$, $2,37,50,689$
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો: $0, -4$
તમારા વર્ગમાંથી $12$ વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓની સંખ્યા શોધી કાઢો. પછી $12$ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ અને બાકી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
મારી માતાએ સફરજનના $4$ સરખા ભાગ કરી આપ્યા. એમાંથી મને બે ભાગ આપ્યા અને મારા ભાઈને $1$ ભાગ આપ્યો, તો અમારી માતાએ અમને બંનેને કુલ કેટલા ભાગ આપ્યા $?$
સંખ્યાઓ $32$ થી $53$ ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો.