Question

આકૃતિના માપના આધારે પરિમિતિ શોધો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{7}{8}$ અને $\frac{3}{8}$ વચ્ચેનો તફાવત શોધો .
કઈ સંખ્યાઓ કેવળ રેખાના રૂપમાં દર્શાવી શકાય છે?
સરવાળાના ઉત્તર શોધો:
(a) $(-11) + (-12)$
(b) $(+10) + (+4)$
$20$ અને $15$ નો ગુણોત્તર નીચે પૈકી ક્યો મળે ?
શોધો : $72 - (90)$
$\frac{16}{38}$ નો સમાન અપૂર્ણાંક શોધો, જેના અંશમાં $8$ હોય.
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$47 \text{ કિમી } 13 \text{ મીટર} = \dots \dots \text{ કિમી}$
રવિ એક કલાકમાં $6 \text{ km}$ જ્યારે રોશન એક કલાકમાં $4 \text{ km}$ અંતર ચાલે છે. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર શો હશે?
આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયાં. આર્યા તેની સેન્ડવીચ એવી રીતે વહેંચવા તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સેન્ડવીચનો સમાન ભાગ મળે. $(a)$ આર્યા તેની સેન્ડવીચ કેવી રીતે વહેંચશે જેથી બધાંને એકસમાન ભાગ મળે? $(b)$ દરેક છોકરાને સેન્ડવીચનો કેટલામો ભાગ મળશે?
સરવાળો કરો :$ 4.008 + 348.9$