Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\, ml \,CH { }_3 CH _2 MgBr$ ના દ્રાવણને મિથેનોલ સાથે પ્રક્રિયા કરતા $2.24\, mL$ વાયુ $STP$ એ મળે છે. તો ઉત્પન્ન થતા આ વાયુનું વજન $....\,mg$માં શોધો.
એક આલ્કાઈલ બ્રોમાઇડની સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી ફક્ત એક જ આલ્કીન મળે છે. આ આલ્કીનના હાઇડ્રોજનેશનથી $2-$ મિથાઇલ બ્યુટેન મળે છે. તો આલ્કાઇલ હેલાઇડ ક્યો હશે ?