આલ્કિલ હેલાઈડ જલીય ઈથરની હાજરીમાં $Mg$ સાથેની પ્રક્રિયાથી આલ્કીલ મેગ્નેશિયમ હેલાઈડ બને છે. જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે.
| સૂચી $-I$ | સૂચી $-II$ |
| $[Image]$ | $(i)$ વુર્ટઝ પ્રક્રિયા |
| $[Image]$ | $(ii)$ સેન્ડમેયર પ્રક્રિયા |
| $(c)$ $2 CH _{3} CH _{2} Cl +2 Na \stackrel{\text { Ether }}{\longrightarrow} C _{2} H _{5}- C _{2} H _{5}+2 NaCl$ | $(iii)$ ફિટીંગ પ્રક્રિયા |
| $(d)$ $2 C _{6} H _{5} Cl +2 Na \stackrel{\text { Ether }}{\longrightarrow} C _{6} H _{5}- C _{6} H _{5}+2 NaCl$ | $(iv)$ ગેટરમેન પ્રક્રિયા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
${C{H_3} - C{H_2} - CH = C{H_2} + HBr\,\to \,CH _{3}- CH _{2}- CH _{2}- C^{+}H _{2}+ Br ^{-}} _{"A"}$
${C{H_3} - C{H_2} - CH = C{H_2} + HBr\, \to \,CH _{3}- CH _{2}- C^{+}H - CH _{3}+ Br ^{-}}_{"B"}$
$\left( C _6 H _5\right)_3 C - Cl \frac{ OH ^{-}}{\text {Pyridine }}\left( C _6 H _5\right)_3 C - OH$