આલ્કિલ હેલાઈડ જલીય ઈથરની હાજરીમાં \(Mg\) સાથેની પ્રક્રિયાથી આલ્કીલ મેગ્નેશિયમ હેલાઈડ બને છે. જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે.
$(I) \;CH_2 = CH - OH $
$(II)\; CH_2 = CH - CH_2OH$
$(III)\;CH_3 - CH_2 - OH$
$(IV)\; \begin{matrix} C{{H}_{3}}-CH-C{{H}_{3}} \\ |\,\,\,\, \\ OH \\ \end{matrix}$
તો સંયોજન $C$ શુ હશે ?
