કથન $A$ : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી.
કારણ $R$ : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્મમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(i)\,\,(CH_3)_2CH - CH_2Br \xrightarrow{{{C_2}{H_5}OH}}$ $ (CH_3)_2CH - CH_2OC_2H_5 + HBr$
$(ii)\,\,(CH_3)_2CH - CH_2Br \xrightarrow{{{C_2}{H_5}O^-}} $ $(CH_3)_2CH - CH_2OC_2H_5 + Br^-$
પ્રકિયા ની પદ્ધતિ $(i)$ અને $(ii)$ અનુક્રમે શું હશે ?