Question
આંગળીના વેઢે ગણવું

Answer

બહુ ઓછું હોવું, વાક્ય : આજકાલ સમાજમાં પ્રામાણિક વ્યક્તિઓ આંગળીના વેઢે ગણી શકાય તેમ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free