Question
છાતી પર ગંજ ખડકાઈ જવા

Answer

ખૂબ જ ઉપાધિમાં મૂકાઈ જવું
વાક્યઃ એકલવાયું જીવન જીવતા વૃદ્ધની છાતી પર વેદનાના ગંજ ખડકાઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free