Question
આંકડાશાસ્ત્રમાં આકૃતિનું મહત્ત્વ જણાવો.

Answer

→ આકૃતિ દ્વારા રજુ કરેલી માહિતી આકર્ષક અને સક્ષીપ્તા માં હોય છે.
→ માહિતી ની લાક્ષીનીકતા ઓ લાંબા સમય સુધી યાદ રહે છે .
→ બેકે વધુ સમુહ ની માહિતી ના પ્રમાણ માં આકૃતિ ઓ દોરવામાં આવે તો તે આકૃતિ ઓ પરથી સરળતા થી તુલનાતમક અભ્યાસ થય શકે છે .
→ માહિતી ને દર્શીંય આકૃતિ થી રજુકરી હોય તો તેના અભ્યાસ માં સમય ની બચત થાય છે .
→ વેપાર વાણીજય ના ક્ષેત્રે માં આકૃતિ ના ઉપયોગ થી અસ્ર્કારેક જાહેરાતો બનાવી શકાય છે.
→ સામાજિક સુવિધા ઓ માટે આકૃતિ ઓ ની મદદ મહત્વ ની બાબા તો સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જુદા-જુદા દિવસ દરમિયાન સર્વિસ-સ્ટેશનમાં આવેલ કારની સંખ્યાનું આવૃત્તિ-વિતરણ નીચે મુજબ છે. તે માટે ‘થી ઓછા' પ્રકારનું સંચયી આવૃત્તિ-વિતરણ તૈયાર કરો. 
કારની સંખ્યા 10 
દિવસોની સંખ્યા 10 15 5
આદર્શ નિદર્શના લક્ષણો જણાવો.
એક કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ વર્ષ બી.કોમ.માં 500, દ્વિતીય વર્ષ બી.કૉમ.માં 450 અને બાકીના વિદ્યાર્થીઓ તૃતીય વર્ષ બી.કોમ.માં હતા. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો.
નીચે આપેલ માહિતીને યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરો : 
વર્ષ મત્સ્ય-ઉત્પાદન 
2014 50,000 
2015 1,00,000
2016 1,50,000
2017 2,50,000
એક આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યક $35$ અને બહુલક $50$ છે. $Q_{3} + Q_{1} = 70$ અને $Q_{3} – Q_{1}= 20$ છે, તો બાઉલીનો વિષમતાંક શોધો.
${ }^n C_{n-2}=15$ ની અજ્ઞાત સંખ્યા શોધો. 
સંમિત આવૃત્તિ$-$વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો.
એક રેલવેના રૂટમાં કુલ 10 સ્ટેશન છે. જો કોઈ પણ બે સ્ટેશન વચ્ચે મુસાફરી કરવા ટિકિટ લેવી પડતી હોય, તો રેલવે સંચાલકે જુદી-જુદી કેટલી ટિકિટ તૈયાર કરવી પડે ?
વિષમતાના અભ્યાસની કઈ પદ્ધતિ વધુ વિશ્વસનીય છે $?$ શા માટે $?$
એક શાળામાં વાણિજ્ય-પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ 7 વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ 6 તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા-જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય ?