Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ1 Mark
Question
આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો.
✓
Answer
આંકડાશાસ્ત્રની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ માક્રોફ્ટન અને કાઉડને આપેલ વ્યાખ્યા આ મુજબ છે ‘‘આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે, જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થધટન કરે છે."
ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રો. પી. સી. મહાલનોબિસનું આવે છે.
જેમ કે, કોઈ પ્રદાન મહત્ત્વનું છે. તેમણે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા $-$ રીતે પસંદ કરેલા $90$ ની સ્થાપના $1931$ માં કોલકાતા ખાતે કરી.
$1941$ માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત કરી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.