Question
આંખમાં કેવા સાથિયા અંજાયા છે?

Answer

આંખમાં નેહરૂપી સાથિયા અંજાયા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે?
શાળામાંથી સંસ્કાર સાથે કોના જેવી મમતા મળે છે ?
કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ.
ચોમાસાની ઋતુ સિવાય વરસાદ આવે ખરો? આવે તો તેને આપણે શું કહીએ છીએ?
આનંદથી શું ખાવાનું છે?
નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો : સગડી અને આભઅટારી
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
અરધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું.
આપેલ શબ્દ જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો: તોરણ
શ્રીકૃષ્ણ સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું?
અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થાય?