આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.
  • A
    તેઓ ધાત્ત્વિક વાહકતા ધરાવે છે.
  • B
    તેઓના ગલનબિંદુ ઊંચા હોય છે.
  • C
    તેઓ રાસાયણિક રીતે સક્રિય છે.
  • D
    તેઓ ઘણા સખત હોય છે.
JEE MAIN 2019, Easy
Download our app for free and get startedPlay store
c
In case of interstial compounds there is presence of small atoms (or impurity) in the lattice of metal. So interstial compounds are hard, high melting point and chemically inert.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ ક્યાં થાય છે
    View Solution
  • 2
    ઇલેક્ટ્રોન કઈ સંક્રાંતિ ધાતુઓ દ્વારા જુદી-જુદી ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવા માટે ભાગ લે છે
    View Solution
  • 3
    એમાલ્ગમ મિશ્રધાતુઓમાં નીચેના પૈકી ક્યું ઘટક પ્રમાણ જોવા મળે છે
    View Solution
  • 4
    એમોનિયા નીચે પૈકી કોની સાથે સંકીર્ણ સંયોજન બનાવશે નહિ ?
    View Solution
  • 5
    Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો. 
    View Solution
  • 6
    આયર્ન વિશેના સાચા વિધાનમાં નીચે પૈકી ક્યા શામેલ છે

    $(I)$ $K_ 2FeO_4$ માં આયર્નની સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા $+ 6$ છે

    $(II)$   લોખંડ $3d$ કક્ષામાં છ ઇલેક્ટ્રોન સાથે $+ 2$ ઓક્સિડેશન અવસ્થા બતાવે છે

    $(III)$ લોખંડની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા $+3$ છે જેમાં $3d$ કક્ષકમાં પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે

    View Solution
  • 7
    ઓછો ઓક્સિડેશન આંક ધરાવતા સંક્રાતિ તત્વે........ તરીકે વર્તેં છે.
    View Solution
  • 8
    $\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}, \mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}$ પૈકી ઓછી ઓકિસડાઈઝીંગ ક્ષમતા સાથે ના સ્પીસીઝ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય

    ............  $BM$ છે (નજીકનો પૂણાંક)

    (આપેલ : પરમાણુ ક્માંક $\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24$ )

    View Solution
  • 9
    નીચે કેટલાક ધનાયનો (કેશાયનો) આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક પૃથકકરણનનો ઉપપયોગ કરતાં, તેમને ચઢતી સમૂહ સંખ્યા $0$ થી $VI$ માં ગોઠવો.

    $A$. $Al^{3+}$  $B$. $Cu^{2+}$  $C$. $Ba^{2+}$    $D$. $Co^{2+}$  $E$. $Mg^{2+}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    કોપર ઓક્સાઇડ જે લાલ રંગનો હોય છે તે કયુ સૂત્ર ધરાવે છે?
    View Solution