$\sigma 1{s^2}{\sigma ^*}1{s^2}\sigma 2{s^2}{\sigma ^*}2{s^2}{\sigma }2 p_z^2 \pi 2p_x^2$
$ = \pi 2p_y^2{\pi ^*}2p_x^2 = {\pi ^*}2p_y^2$
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા $ = 8$
$(I)$ $Y$ની ઇલેક્ટ્રોનની આકર્ષવાની ક્ષમતા ઊંચી હોય $(II)$ $X$ની આયનીકરણ ઊર્જા નીચી હોય
$(III)$ $XY$ની લેટિસ ઉર્જા ઊંચી હોય $(IV)$ $XY$ની લેટિસ ઉર્જા નીચી હોય
સાચો વિક્લપ પસંદ કરો