Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\,cm^2$ ક્ષેત્રફળ અને $50$ આંટા ધરાવતી કોઇલ પર $2 \times 10^{-2}\, T $ જેટલું ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે લાગે છે. જ્યારે કોઇલને $t$ સમયમાં ક્ષેત્રની બહાર લઈ જવામાં આવે, ત્યારે પ્રેરિત $emf$ નું મૂલ્ય $0.1\,V$ છે. $t$ નું મૂલ્ય સેકન્ડમાં કેટલું હશે?
તંત્રમાં બે કોઇલ $A$ અને $B$ છે. કોઇલ $A$ માં અચળ પ્રવાહ $I$ પસાર થાય છે.જ્યારે કોઇલ $B$ ને નજીકમાં મૂકેલી છે, હવે તંત્રને ગરમ કરવામાં આવે છે, તેથી બંન્ને કોઇલનું તાપમાન વધે તો,
સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર $230 \,V$ લાઇન પર કામ કરે છે અને $2$ એમ્પીયરનો લોડ પ્રવાહ પૂરો પાડે છે. ગૂંચળાના આંટાઓનો ગુણોતર $1:25$ છે. પ્રાથમિક ગૂંચળામાં કેટલો પ્રવાહ ($A$ માં) પસાર થાય?
$B$ તીવ્રતાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લૂપ એ $V$ વેગથી ગતિ કરે છે જે એક પેપર ની દિશામાં રાખેલ છે.$P$ અને $Q$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત $e$ છે,તો $......$
બે ઈન્ડક્ટરનો સમતુલ્ય પ્રેરણ $2.4\; H$ છે. જ્યારે તે સમાંતરમાં જોડેલ છે અને $10\; H$ છે જ્યારે તે શ્રેણીમાં જોડેલ છે. તો બંને પ્રેરણનો તફાવત (બે કોઈલ વચ્ચેનો અનોન્ય પ્રેરણા અવગણો)