દ્રાવણ $P = 8\, N$ $H_2SO_{4(aq)}$ અને દ્રાવણ $Q = 8 \,N$ $HNO_{3(aq)}$ છે.
(1) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માંં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન છે.
(2) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યની ગ્રામ તુલ્યાકની સંખ્યા સમાન છે.
(3) દ્રાવણ $ P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવકના મોલ-અંશ સમાન છે.
(4) દ્રાવણ $P $ અને દ્રાવણ $Q$ માં $H^+_{(aq)}$ ની સાંદ્રતા સમાન છે.
\(8 = 2\, M \)
\(M = 4\)
આમ, તેમા રહેલા દરેક આયનની સાંદ્ગતા \(4\, M\) થાય.
તેમાંના \(H^+\) ની કુલ સાંદ્ગતા \( = 2\) \(\times\) \(4 = 8\, M\) દ્ગાવણ \(Q = 8\, N\) \(HNO_3\) (તે મોનો બેઝિક હોવાથી \(N = M\) થાય.)
\(M = 8\). આમ, તેમા રહેલા \(H^+\) ની સાંદ્ગતા \(= 8 \,M\) થાય.
આમ, \(H_2SO_4\) અને \(HNO_3\) ના દ્ગાવણની સાંદ્ગતા (મોલારિટી) જુદી જુદી હોવાથી તેમાં દ્ગાવ્યની મોલ સંખ્યા તેઓનો તુલ્યભાર (ગ્રામ-તુલ્યાંક) તેમજ દ્ગાવકના મોલ-અંશ જુદા થાય