Question
આપેલ આકૃતિમાં $AB \| CD , EF \perp CD$ અને $\angle GED =126$ છે, તો $\angle AGE , \angle GEF$ અને $\angle FGE$ મેળવો.
Image

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle PQR $ માં $ \angle P : \angle Q : \angle R = 5 : 2 : 2 $ હોય, તો $ \triangle PQR $ ના દરેક ખૂણાનું માપ શોધો.
$\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$ છેદનું સંમેયીકરણ કરો.
એક નળાકારની ત્રિજ્યા $10$ સેમી અને ઊંચાઈ $30$ સેમી છે. તેની વક્રસપાટીને રંગવાનો ખર્ચ રૂ. $3$ પ્રતિ $ \ cm^2 $ લેખે શોધો. $( \pi = 3.14)$
આપેલ આકૃતિમાં રેખા $P Q$ અને રેખા $R S$ એકબીજીને બિંદુ $O$ માં છેદે છે. જો $\angle P O R: \angle R O Q=5: 7$ હોય તો તમામ ખૂણાઓ શોધો.
Image
$8$ સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળોનાં કેન્દ્રો $P$ અને $Q$ છે. $P$ કેન્દ્રિત વર્તુળની જીવા $AB$ અને $Q$ કેન્દ્રિત વર્તુળની જીવા $CD$ સમાન છે. જો $ \angle PAB = 40^\circ $ હોય, તો $ \angle CQD $ શોધો.
ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ \angle A :\angle C = 4:5 $ અને $ \angle B:\angle D = 5:7 $ હોય, તો $\text{ABCD}$ ના ચારેય ખૂણા નાં માપ શોધો.
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે. અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો : $(\sqrt{2}, \sqrt[4]{2})$

સુરતમાં સાકેત કોલોનીની મધ્યમાં એક ચોરસ પાર્ક $\text{ABCD}$ છે. ચાર બાળકો દીપક, અશોક, અર્જુન અને દીપા તેમના બોલ સાથે રમવા ગયા હતા. અશોક, દીપક, અર્જુન અને દીપાના બોલનો રંગ અનુક્રમે લાલ, વાદળી, પીળો અને લીલો છે. ચારેય બાળકો તેમના બોલને કેન્દ્ર બિંદુ $O$ થી $XOY, X'OY, X'OY'$  અને $XOY'$ ની દિશામાં ફેકે છે. ઉપરની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેમના બોલ સ્થિત છે.
નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$1.$ અશોકના બોલના યામ શું છે $?$
$2.$ દીપાના બોલના યામ શું છે $?$
$3.$ બિંદુ $O(0, 0)$ શું કહેવાય છે $?$
$9 $ સેમી ત્રિજ્યાવાળા એક ધાતુના ગોળાને પિગાળીને ત્રણ ગોળા બનાવવામાં આવે છે. તે પૈકી બે ગોળાની ત્રિજ્યા $1 $ સેમી અને $6 $ સેમી હોય, તો બાકીના ગોળાની ત્રિજ્યા શોધો.
$AB = AC$ હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં $\angle B$ અને $\angle C$ ના દ્વિભાજકો એકબીજાને $O$ માં છેદે છે. $A$ અને $O$ ને જોડો. સાબિતકરોકે, $(i) OB = OC (ii) AO$ એ $\angle A$નો દ્વિભાજક છે.