Question
$\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$ છેદનું સંમેયીકરણ કરો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $M$ એ રેખાખંડ $PQ$ ના લંબદ્વિભાજક પરનું કોઈ બિંદુ છે. જે $PQ$ પર આવેલ નથી. સાબિત કરો કે, $M$ એ $P $ અને $Q$  થી સમાન અંતરે છે.
સાબિત કરો કે, વિષમભુજ ત્રિકોણમાં સૌથી લાંબી બાજુની સામેના ખૂણાનું માપ $60^\circ $ કરતાં અધિક જ હોય.
એક લંબઘન કૂવાની લંબાઈ $5$ મીટર અને પહોળાઈ $5$ મીટર છે.આ કુવાને $20$ મીટર સુધી ઊંડો ખોદી તેની માટી $50$ મીટર $\times 40$ મીટર માપના એક પ્લૉટ ઉપર એકસરખી પાથરતાં માટીના થરની ઊંચાઈ કેટલી થાય $?$
$ \sqrt{6.7} $ ને સંખ્યારેખા પર દર્શાવો.
આપેલ દરેક બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો :
(1) $p(x)=x^2+5 x-24, x=3$આગળ
(2) $q(y)=5 y^3-4 y^2+14 y-\sqrt{3}, y=2$આગળ
(3) $p(t)=5 t^2-11 t+7, t=a$આગળ
$AB$ અને $CD$ બિંદુ $P$ માં છેદે છે. જો $ \angle APC = 2x + 30^\circ $ અને $ \angle BPD = 4x -20^\circ $ હોય, તો x , $ \angle APC $ અને $ \angle BPD $ શોધો.
$14$ સેમી ત્રિજ્યાવાળું એક નળાકાર પાત્રે પાણીથી અંશતઃ ભરેલું છે. તે પાણીમાં $22$ સેમી $\times$ $16$ સેમી $\times$ $ 7$ સેમી માપનો એક લંબધન સંપૂર્ણતઃ ડબાડવામાં આવે, તો નળાકાર પાત્રમાં પાણીની સપાટીમાં કેટલો વધારો થાય$?$
અવયવ પાડો :
$27 p^3-\frac{1}{216}-\frac{9}{2} p^2+\frac{1}{4} p$
$6 a^2+7 a-3$ લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો લંબચોરસની લંબાઇ અને પહોળાઈ શોધો.
નીચેના અવલોકનો નો મધ્યક , મધ્યસ્થ અને બહુલક શોધો. $48,41,36,35,41,37,39,52,41,48$