પ્રક્રિયા$(i)$ અને પ્રક્રિયા $(ii)$ માં પ્રાપ્ત ફોર્મિક એસિડના મોલ્સનો ગુણોત્તર કેટલો છે ?
$A$ ના તૃતિયક કાર્બોકેટાયન વડે બનતી શક્ય નીપજો ની કુલ સંખ્યા $........$ છે.
ઉપર ની પ્રકિયા ને ધ્યાન માં લો. નીપજ $'X'$ અને $'Y'$ અનુક્રમે શું હશે ?
${C_3}{H_7}OH\,\xrightarrow{{{H_2}S{O_4}}}X\,\xrightarrow{{B{r_2}}}\,Y\xrightarrow{{KOH}}Z$