Question
આપેલ બહુપદીમાં $ x^2 $ નો સહગુણક લખો:
$4+7 x+3 x^2$

Answer

3

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો:
(1) $\frac{11^{\frac{1}{3}}}{11^{\frac{1}{8}}}$
(2) $ 7^{\frac{1}{4}} 12^{\frac{1}{4}}$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $13$ સેમી, $41$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
$12 \sqrt{30}$ નો $3 \sqrt{5}$ વડે ભાગાકાર કરો
આપેલ બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો. $p(x)=3 x^2-1, x=-$
આપેલી બહુપદીને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો:
$4 y+11$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$0.3 x=0.8 y-2.4$
અવયવ પાડો : $ \frac{1}{9} a^2 – \frac{1}{49} b^2 $
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$q(m)=0.3 m-0.15$
રમજાનના મેળામાં એક દુકાનદારે ખાણીપીણીની દુકાનમાં $15$ સેમી ત્રિજ્યાવાળા એક નળાકાર વાસણમાં $32$ સેમી ઊંચાઈ સુધી નારંગીનો રસ ભરેલો છે. આ રસ તે $3$ સેમી ત્રિજ્યાવાળીનળાકાર પ્યાલાઓમાં $8$ સેમી ઊંચાઈ સુધી ભરે છે. $($જુઓ આકૃતિ$)$ તે $Rs.3$ પ્રતિ પ્યાલાના ભાવે તેનું વેચાણ કરે છે. જો દુકાનદાર બધો રસ વેચી દે તો તેને કેટલા રૂપિયા મળે $?$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો $\left(y^2+\frac{3}{2}\right)\left(y^2-\frac{3}{2}\right)$