MCQ
આપેલ ચાર બિંદુઓ $(2, 1), (1, 4), (4, 5), (5, 2)$ એ .......... બનાવે છે 
  • A
    એક લંબચોરસ કે જે ચોરસ નથી 
  • B
    એક સમબાજુ ચતુષ્કોણ કે જે સમાંતરબાજુ ચતુષ્કોણ નથી 
  • એક ચોરસ 
  • D
    એક સમબાજુ ચતુષ્કોણ કે જે ચોરસ નથી 

Answer

Correct option: C.
એક ચોરસ 
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $(3, 2) $ આગળ પરવલય $ y^2 = 4ax $ ના સ્પર્શકનું સમીકરણ . . . .
જો $\left( \frac{3}{2},\frac{5}{2} \right)$ એ રેખાના અક્ષો વચ્ચે કપાયેલા રેખાખંડનું મધ્યબિંદુ હોય, તો તે રેખાનું સમીકરણ મેળવો $?$
$3x - 4y + 5 = 0$ ને સમાંતર રેખા અને  $(-1, 2)$ બિંદુમાંથી પસાર થતી રેખા શોધો.
બિંદુ $\left( 2,5 \right)$ માંથી વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}=16$ ને દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ ....... .
જો ${{1}^{3}}+{{2}^{3}}+{{3}^{3}}+...+{{50}^{3}}={{m}^{2}},$ તો $m=.......$
વિધાન $1 :$ વક્ર $y=\frac{-{{x}^{2}}}{2}+x+1$ એ $x=1$ ને ૫પ્રત્યે સંમિત વક્ર છે.

વિધાન $2 :$ ૫૨વલય તેની અક્ષ પ્રત્યે સંમિત વક્ર છે.

જો $f(r) = \pi {r^2}$, તો $\mathop {\lim }\limits_{h \to 0} \frac{{f(r + h) - f(r)}}{h} = $
$^n{P_r}$ =  
સમીકરણ  ${\sec ^2}\theta = \frac{{4xy}}{{{{(x + y)}^2}}}$ તો જ શક્ય છે જો . . . . 
ઉપવલય $\frac{{{x}^{2}}}{9}+\frac{{{y}^{2}}}{4}=1$ ના નિયામિકા વૃત્તનું પ્રચલબિંદુ ..... .