MCQ
આપેલ ગણ પૈકી  . . . . એ ખાલી ગણ છે.
  • A
    $\{ x:x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} - 1 = 0\} $
  • $\{x : x $ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} + 1 = 0\} $
  • C
    $\{x : x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} - 9 = 0\} $
  • D
    $\{x : x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} = x + 2\} $

Answer

Correct option: B.
$\{x : x $ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} + 1 = 0\} $
b
(b) Since ${x^2} + 1 = 0,$ gives ${x^2} = - 1$

$ \Rightarrow $ $x = \pm$ $ i x$ is not real but $x$ is real (given) No value of $x$ is possible.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $x^2 - px + q = 0$ માટે $tan\,\alpha$ અને $tan\ \beta$ બીજ આપેલ હોય તો, $sin^2 (\alpha + \beta)$ ની કિંમતની મેળવો.
અસમતા  $\left( {{{\sec }^{ - 1}}\,x - 4} \right)\left( {{{\sec }^{ 1}}\,x - 1} \right)\left( {{{\sec }^{ - 1}}\,x - 2} \right) \ge 0$ નો ઉકેલગણ મેળવો 
જો $\cos \,(\theta - \alpha ) = a,\,\,\sin \,(\theta - \beta ) = b,\,\,$ તો ${\cos ^2}(\alpha - \beta ) + 2ab\,\sin \,(\alpha - \beta )  = . . . .$
$\cos 52^\circ + \cos 68^\circ + \cos 172^\circ $ = . . .
$22$ મી સદીના વર્ષને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો $53$ રવિવાર હોય, તેવા વર્ષની સંભાવના કેટલી થાય ?
એક કણી, $x y$-સમતલમાં, બિંદુ $(3,3)$ માંથી પસાર થતા એક વક્ર $C$ પર ગતિ કરે છે વક $C$ નો બિંદુ $P$ આગળનો સ્પર્શક $x$-અક્ષને $Q$ માં મળે છે. જો $y$-અક્ષ એ રૌખાખંડ $P Q$ ને દુર્ભાગે, તો C એ ...... હોય તેવો પરવલય છે.
જો $\frac{{\left| {3z - i} \right|}}{{\left| {4z - 2 + 3i} \right|}} = K\,\left( {K\, \in \,{R^ + }} \right)$ એ સુરેખ રેખા દર્શાવે તો $K$ ની કિમત મેળવો .
જો $\left(ax^2+\frac{1}{bx}\right)^{11}$ ના વિસ્તરણમાં $x^7$ સહગુણક અને $\left(ax-\frac{1}{bx^2}\right)^{11}$ માં $x^{-7}$ નો સહગુણક સમાન હોય તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ .... છે.
જો $[ x ]$ એ મહતમ પૃણાંક વિધેય દર્શાવે છે . જો  $n \in N ,\left(1-x+x^{3}\right)^{n}=\sum_{j=0}^{3 n} a_{j} x^{j}$, તો  $\sum_{j=0}^{\left[\frac{3 n}{2}\right]} a_{2 j}+4 \sum_{j=0}^{\left[\frac{3 n-1}{2}\right]} a_{2 j+1}$ ની કિમંત મેળવો.
 $\frac{{3 + \cot \,7\,{6^ \circ }\,\cot \,{{16}^ \circ }}}{{\cot \,{{76}^ \circ } + \cot \,{{16}^ \circ }}}$ =