MCQ
આપેલ ગણ પૈકી  . . . . એ ખાલી ગણ છે.
  • A
    $\{ x:x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} - 1 = 0\} $
  • $\{x : x $ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} + 1 = 0\} $
  • C
    $\{x : x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} - 9 = 0\} $
  • D
    $\{x : x$ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} = x + 2\} $

Answer

Correct option: B.
$\{x : x $ એ વાસ્તવિક સંખ્યા છે અને ${x^2} + 1 = 0\} $
b
(b) Since ${x^2} + 1 = 0,$ gives ${x^2} = - 1$

$ \Rightarrow $ $x = \pm$ $ i x$ is not real but $x$ is real (given) No value of $x$ is possible.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x,y,z$ એ સ્વરિત શ્રેણીમાં હોય, તો નીચેનામાંથી કયું સત્ય બને ?
ચાર રેખાઓના સમીકરણો $x+2y-3=0,3x+4y-7=0,2x+3y-4=0$ અને $4x+5y-6=0$ હોય તો.
સમીકરણ $x^2 + ax + b = 0$ અને $x^2 + bx + a = 0$ ના બીજો નો સંગત તફાવત સમાન અને $a \neq  b$ હોય તો........
આપેલ ચાર રેખાઓ $x + 2y = 3,$ $3x + 4y = 7,\,\,2x + 3y = 4\,\,$ અને $4x + 5y = 6,$ હોય તો આ રેખાઓ  . . . .  થાય.
$x=2$ આગળ શ્રેણી $\frac{1}{x+1}+\frac{2}{x^{2}+1}+\frac{2^{2}}{x^{4}+1}+\ldots . .+\frac{2^{100}}{x^{2^{100}}+1}$ નો સરવાળો મેળવો.
જે ચોરસનો એક વિકર્ણ $x -$ અક્ષ હોય તેનું શિરોબિંદુ $(1, 2) $ છે આપેલ શિરોબિંદુમાંથી પસાર થતી બાજુઓનું સમીકરણ
જેના શિરોબિંદુઓ $z,\, \omega z,\, z + \omega z$ હોય તેનું ક્ષેત્રફળ $\Delta $ ની કિમત મેળવો

(જ્યાં $\omega $ એ એકનું સંકર સંખ્યા ઘનમૂળ છે)

બિંદુ $P(16,\,7)$ માંથી વર્તુળ ${x^2} + {y^2} - 2x - 4y - 20 = 0$ પર  બે સ્પર્શકો $PQ$ અને $PR$ દોરવામાં આવે છે . જો વર્તુળ નું કેન્દ્ર $C$ હોય તો ચતુષ્કોણ $PQCR$ નું ક્ષેત્રફળ ............ $\mathrm{sq.\, units}$ માં મેળવો.  
$\tan 5x\tan 3x\tan 2x = $
જો$z = \frac{{1 - i\sqrt 3 }}{{1 + i\sqrt 3 }},$તો $arg(z) = $ ............. $^\circ$