કોલમ $(I)$ કોષદિવાલ |
કોલમ $(II)$ બંધારણીય ઘટક |
$(a)$ લીલ | $(i)$ કાઈટીન |
$(b)$ ફૂગ | $(ii)$ મેનોસ |
$(c)$ અન્ય વનસ્પતિ | $(iii)$ પેક્ટિન |
$(d)$ મધ્ય પટલ | $(iv)$ સેલ્યુલોઝ |
$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.
$a$. પ્રોટીનનું સક્રિય રીતે સંશ્લેષણ કરતા હોય તેવા કોષોમાં મોટી અને વધુ કોષકેન્દ્રીકાઓ હાજર હોય છે.
$b$. કોષકેન્દ્રીય છિદ્રો અણુઓની દ્વિદિશ વહનની છુટ આપે છે.
$C$. કોષરસકંકાલ યાંત્રિક આધાર, ગતિશીલતા અને કોષના આકારની જાળવણી માટેની ગ્લાયકોલિપિડ રચના છે.
$d$.સ્ટિરોઇડ અંત:સ્ત્રાવોનું ગોલ્ગીકાય દ્વારા સંશ્લેષણ થાય છે