MCQ
આપેલ પૈકી ક્યો સંબધ શક્ય છે ?
  • A
    $\sin 1 < \sin 1^\circ $
  • $\sin 1 > \sin 1^\circ $
  • C
    $\sin 1 = \sin 1^\circ $
  • D
    $\frac{\pi }{{180}}\sin \,\,\,1\, = \sin \,\,\,{1^o}$

Answer

Correct option: B.
$\sin 1 > \sin 1^\circ $
b
(b) The true relation is $\sin 1 > \sin 1^\circ $

Since value of $\sin \theta $ is increasing $\left[ {0 \to \frac{\pi }{2}} \right]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $r,k,p \in W,$ હોય તો $\sum\limits_{r + k + p = 10} {{}^{30}{C_r} \cdot {}^{20}{C_k} \cdot {}^{10}{C_p}} $ ની કિમત મેળવો 
જો $f(x) = \frac{2}{{x - 3}},\;g(x) = \frac{{x - 3}}{{x + 4}}$ અને $h(x) = - \frac{{2(2x + 1)}}{{{x^2} + x - 12}},$ તો $\mathop {\lim }\limits_{x \to 3} [f(x) + g(x) + h(x)]  = . . .$
ઉગમબિંદુ માંથી વર્તુળ $x^{2}+y^{2}-8 x-4 y+16=0$ પર દોરવામાં આવેલ સ્પર્શકો વર્તુળને બિંદુઓ $A$ અને $B $ માં સ્પર્શે છે તો $(A B)^{2}$ મેળવો.
સમીકરણ $\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]$ ના ઉકેલની સંખ્યા મેળવો.
નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ .....

$x_i$

$3$

$6$

$10$

$12$

$7$

$15$

$f_i$

$3$

$4$

$2$

$8$

$13$

$10$

ધારોકે $P(x, y, z)$ એ પ્રથમ અષ્ટાંશમાંનું એક બિંદુ છે, જેનો $x y$-સમતલ પરનો પ્રક્ષેપ બિંદુ $Q$ છે. ધારોકે $O P=\gamma, O Q$ અને ધન $x$-અક્ષ વચ્ચેનો ખૂણો $\theta, O P$ અને ધન $z$-અક્ષ વચ્યેનો ખૂણો છે., જ્યાં $O$ ઉગમબબંદુ છે. તો $P$ નું $x$-અક્ષ થી અંતર,............... છે.
જો $2{\cos ^2}\theta - 2{\sin ^2}\theta = 1$,તો $\theta  =$ .....$^o$
જો કોઈક $\alpha \in R $ માટે $15 \sin ^{4} \alpha+10 \cos ^{4} \alpha=6$ આપલે હોય તો $27 \sec ^{6} \alpha+8 \operatorname{cosec}^{6} \alpha$ ની કિમંત મેળવો.
બે સમતલ પાસાને ઉછાળતાં મળતા પ્રાપ્તાંકોનો સરવાળો $3$ અથવા $5$ અથવા $11$ આવવાની સંભાવના $.........$ થાય.
જો $[x]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે, તો સમીકરણ $x^2-4 x+[x]+3=x[x]$ ને :