MCQ
આપેલ પૈકી ક્યૂ સત્ય છે ?
  • A
    $\tan 1 > \tan 2$
  • B
    $\tan 1 = \tan 2$
  • C
    $\tan 1 < \tan 2$
  • D
    $\tan 1 = 1$

Answer

As, $\tan 1=1.557$

and $\tan 2=-2.185$

Clearly, $\tan 1 > \tan 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x + y + z = {180^o},$ તો $\cos 2x + \cos 2y - \cos 2z  = . . . .$
ધારો કે $A=\{n \in N: n$ એ ત્રણ અંકોની સંખ્યા છે $\}$ ; $B =\{9 k +2: k \in N \}$ ; અને  $C=\{9 k+l: k \in N\}$ કોઈક  $l(0< l< 9)$ માટે જો ગણ $A \cap(B \cup C)$ ના બધાજ ઘટકોનો સરવાળો $274 \times 400,$ હોય,તો $l=$ ..............
જો બિંદુઓ $z,z + iz$ અને $ iz$  દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $18$ હોય , તો $|z|$ ની કિમત મેળવો.
જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય અને $P(A) = \frac{3}{8}, P(B) = \frac{1}{2}, P(A \cap B) = \frac{1}{4}$ હોય, તો $P(A' \cup B')=$ ..............
જો $f:R \rightarrow R , f(x) = x^2-3, $ તો $fof (-1)+fof(0)+fof(1) =$ ..........
$\mathop {\lim }\limits_{x \to 0} \,\left( {\frac{{\int_0^{{x^2}} {{{\sec }^2}\,t\,dt} }}{{x\,\sin x}}} \right)\,$ = . . . 
જો અતિવલયની અનુબધ્ધઅક્ષની લંબાઈ $5$ અને બે નાભીઓ વચ્ચેનું અંતર $13$ હોય તો અતિવલયની ઉત્કેન્દ્રતા મેળવો. 
જો કોઈ ધન પૂર્ણાક સંખ્યા $n$ માટે $\left(1+\frac{1}{x}\right)^{n}$ ના વિસ્તરણમાં $x$ ની ઘાતમાં વધારો થાય અને આ વિસ્તરણમા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર $2: 5: 12$ હોય તો $n$ ની કિમત શોધો 
જો ${T_r}$ એ સમાંતર શ્રેણીનું ${r^{th}}$ મું પદ દર્શાવે કે જ્યાં $r = 1,\;2,\;3,....$.,જો કોઇક ધન પૂર્ણાંક $m,\;n$ માટે  ${T_m} = \frac{1}{n}$ અને ${T_n} = \frac{1}{m}$, તો ${T_{mn}}$ મેળવો.
${{\left(\sqrt{3}+\sqrt[8]{5} \right)}^{256}}$ ના વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા ........... છે.