MCQ
આપેલ પૈકી ક્યુ સુરેખ સમીકરણ નથી.
  • A
    $\frac{{dy}}{{dx}} + \frac{y}{x} = \log x$
  • $y\frac{{dy}}{{dx}} + 4x = 0$
  • C
    $dx + dy = 0$
  • D
    $\frac{{dy}}{{dx}} = \cos x$

Answer

Correct option: B.
$y\frac{{dy}}{{dx}} + 4x = 0$
b
(b) A differential equation in which the dependent variable and its differential coefficient occur only in the first degree and are not multiplied together is called a linear differential equation.

Hence $y\frac{{dy}}{{dx}} + 4x = 0$  is non-linear differential equation.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો$h\left( x \right) = \left[ {f\left( x \right) + g\left( x \right)} \right]\left[ {g\left( x \right) - f\left( x \right)} \right]$તો$\int\limits_{\frac{{ - \pi }}{2}}^{\frac{\pi }{2}} {h\left( x \right)dx = ...........} \ ($ જ્યાં $f$ એઅયુગ્મઅને $g$ એયુગ્મવિધેયછે$.)$
વિધેય $f:R \to R$ $f\left( {x + a} \right) = \frac{1}{2} + \sqrt {f\left( x \right) - {f^2}\left( x \right)}$  એ વાસ્તવિક અચળ હોય તો  $f(x)$ .......... હોય.
જો એક રેખા $x$-અક્ષ અને $y$-અક્ષ દરેકની ઘન દિશા સાથે $\pi /4$ નો ખૂણો બનાવે, તો રેખા $z$-અક્ષની ઘન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે?
પરવલય ${y^2} = x$ અને રેખા $2y = x$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\int_{}^{} {\frac{{a{x^{ - 2}} + b{x^{ - 1}} + c}}{{{x^{ - 3}}}}} \;dx = $
જો આપેલા ચાર સદિશો $\vec a,\vec b.\vec p$ અને  $\vec q$ એવા છે કે જેથી $\vec a + \vec b = \mu \vec p$, $\vec b.\vec q = 0$ અને ${\left( {\vec b} \right)^2}=1$ થાય તો $\left| {\left( {\vec a.\vec q} \right)\vec p - \left( {\vec p.\vec q} \right)\vec a} \right|$ ની કિમત મેળવો.
જો વિધેય $f:[1,\;\infty ) \rightarrow [1,\;\infty )$ એ $f(x) = {2^{x(x - 1)}}$ રીતે વ્યખ્યાયિત હોય તો ${f^{ - 1}} (x)$ મેળવો.
વિધેય $f(x) = \int\limits_0^1 {t\,\sin \,\left( {x + \pi t} \right)} dt,\,x \in \,R$ નિ મહત્તમ કિમત ......... થાય.
ધારો કે એક ત્રિકોણમાં $\mathrm{A}, \mathrm{B}$ અને $\mathrm{C}$ શિરોબિંદુઓના સ્થાનસદિશો અનુક્રમે $2 \hat{i}+2 \hat{j}+\hat{k}, \hat{i}+2 \hat{j}+2 \hat{k}$ અને $2 \hat{i}+\hat{j}+2 \hat{k}$ છે. ધારો કે $l_1, l_2$ અને $l_3$ એ ત્રિકોણનાં લંબકેન્દ્રમાંથી બાજુઓ  $\mathrm{AB}, \mathrm{BC}$ અને $\mathrm{CA}$ પર લંબની લંબાઈઓ છે. તો $l_1^2+l_2^2+l_3^2=$____________.
જો $A ^2+ A - I =0$ તો $A ^{-1}=$_______.