MCQ
આપેલ પૈકી ક્યૂ વિધાન અસત્ય છે.?
  • A
    $\sin \theta = - \frac{1}{5}$
  • B
    $\cos \theta = 1$
  • $\sec \theta = \frac{1}{2}$
  • D
    $\tan \theta = 20$

Answer

Correct option: C.
$\sec \theta = \frac{1}{2}$
c
(c) Incorrect statement is $\sec \theta = \frac{1}{2}$, because value of $\sec \theta $ is always $ \ge 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $\, 2tan\theta \, -\, cot\theta  =\, -1$ નો વ્યાપક ઉકેલ મેળવો 
ધારોકે $S$ અને $a_1$ ના તમામ મૂલ્યોનો એવો ગણ છે કે જેના માટે $100$ ક્રમિક ધન પૂર્ણાંકો $a_1, a_2, a_3, \ldots, a_{100}$ નું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન $25$ છે. તો $S$ એ $............$ છે.
કોઈ પણ બે છોકરીઓ જોડે જોડે ન બેસે તે રીતે $5$ છોકરીઓ અને $7$ છોકરાઓ ને ગોળાકાર ટેબલ પર બેસાડવાની રીત ની સંખ્યા $..........$ છે.
પરવલય  $y^2 = 9x $ નાં બિંદુ $ (4, -6)$  માટે પ્રચલ $t$ શોધો.
એક $I$ લંબાઇનો  સળિયાએ બે લંબ રેખાપર ગતિ કરે છે.આ સળિયાને $1:2$ ગુણોતરમાં વિભાજન કરતાં બિંદુના બિંદુપથ સમીકરણ મેળવો.
જો ${2^{301}}$ ને $5$ વડે ભાગતા ન્યૂનતમ ધન શેષ મેળવો.
$\theta$ ની અંતરાલ $(0, \pi)$ માં શક્ય બધી કિમતોનો ગણ મેળવો કે જેથી બિંદુઓ $(1,2)$ અને $(\sin \theta,$ $\cos \theta)$ એ રેખા $x+y= 1$ ની એક બાજુએ જ આવે 
જો $4{\sin ^2}\theta + 2(\sqrt 3 + 1)\cos \theta = 4 + \sqrt 3 $ તો  $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો  $z$ એ સંકર સંખ્યા હોય તથા $|z|\geq2$  તો  $|z+\frac{1}{2}|$   ની ન્યૂનતમ કિંમત
ધારોકે $A$ એ $x$-અક્ષ પરનું બિંદુ છે. $A$ પરથી વક્રી $x^2+y^2=0$ અને $y^2=16 x$ પર સામાન્ય સ્પર્શકો દોરવામાં આવે છે. જો આમાનો એક સ્પર્શક બને વક્રોને $Q$ અને $R$ માં સ્પર્શે, તો $(Q R)^2=.........$