આપેલ પરિપથમાં, જ્યારે $t = 0$ સમયે કળ $K$ બંધ કરવામાં આવે છે, તો આ પરિપથના $AB$ અવરોધમાં વહેતા પ્રવાહ $I$ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
Aદરેક સમયે $I = 2\, mA $
B$I$ એ $1 \,mA$ અને $2\,mA$વચ્ચે દોલન કરે છે.
Cદરેક સમયે $I = 1\, mA$
D$t = 0$ , $I = 2\, mA$ અને ઘણા સમય પછી $1 \,mA$
AIPMT 1995,AIIMS 2008, Medium
Download our app for free and get started
d (d) At time \(t = 0\) i.e. when capacitor is charging, current \(i = \frac{2}{{1000}} = 2\,mA\) When capacitor is full charged, no current will pass through it, hence current through the circuit \(i = \frac{2}{{2000}} = 1\,mA\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ $R_1$ ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો $R_2$ અને $R_4$ અનુક્રમે $80\,\Omega$ અને $40\,\Omega$ છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, $R_3$ તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?
એક માણસ પાસે $R = 10\, \Omega$ અવરોધ તથા મહત્તમ $1$ એમ્પીયર વિધુત પ્રવાહ ખેંચી શકે તેવા અમુક સમાન અવરોધો પડેલા છે. અમુક અવરોધોનો ઉપયોગ કરીને $5 \,\Omega$ અવરોધ અને $4$ એમ્પીયર વિધુત પ્રવાહ પસાર કરી શકે તેવો પરીપથ બનાવો છો તો જોઈતા $R$ પ્રકારના લઘુતમ અવરોધોની સંખ્યા.... હશે.
જ્યારે કળ $K_1$ બંધ હોય અને $K_2$ ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\theta_0$ બરાબર છે (આકૃતિ જુઓ). $K_2$ ને પણ બંધ કરતા તથા $R_2$ ને $5\,\Omega $ ગોઠાવતાં ગેલ્વેનોમીટરમાં આવર્તન $\frac{{\theta _0}}{5}$ થાય છે. તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ............ $\Omega$ હશે? (બેટરીનો આંતરિક અવરોધ અવગણો).