આપેલ પરિપથમાં પ્રવાહ $i_1$ અને $i_2$ કેટલો હોય?
  • A$0, 0$
  • B$5 mA, 5 mA$
  • C$5 mA, 0$
  • D$0, 5 mA$
Medium
Download our app for free and get startedPlay store
d
(d)The equivalent circuit can be redrawn as follows From figure it is clear that current drawn from the battery \(i = \,{i_2} = \frac{{10}}{2} = 5\,mA\) and \({i_1} = 0.\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલાં બ વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો.

    $A$. સોલર સેલ માટ, $I-V$ લાક્ષણિક્રતા આપેલ આલેખનાi $IV$ (ચોઘા) ચરણામાં છે.

    $B$. રિવર્સ બાયસમાં $p n$ જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ $(\mu A)$ માં મપાય છે.

    View Solution
  • 2
    $P-N$ જંકશનને ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે, 
    View Solution
  • 3
    $P$ પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટરનું પ્રમાણ $57\;me V$  થી ઉપર વેલેન્સ બેન્ડ છે. તો મહત્તમ પ્રકારની તરંગ લંબાઈ કેટલી હશે કે જેથી હોલનું નિર્માણ થઈ શકે?
    View Solution
  • 4
    કયો ગેટ ઈનપુટ $A$ અને $B$ માટે નીચે આપેલ પરિપથ જેવુ કાર્ય કરશે?
    View Solution
  • 5
    આદર્શ ડાયોડ હોય,તો આપેલા વોલ્ટેજ માટે $A$ અને $ B$ વચ્ચેનો અવરોધ વધતા ક્રમમાં નીચેનામાથી કયો થાય?

    $(i)-10 V, -5V$

    $(ii) -5V, -10 V $

    $(iii)-4V, -12V$

    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $npn$ ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.તેમાં $D.C.$ પ્રવાહ ગેઇન $250$, $R_C = 1\,k\, \Omega $ અને $V_{CC} = 10\,V$ છે.$V_{CE}$ ને સંતૃપ્ત અવસ્થામાં પહોચવા માટે ન્યૂત્તમ બેઝ પ્રવાહ કેટલા .......$\mu A$ હોવો જોઈએ?
    View Solution
  • 7
    $P$ $-N$ જંકશનનું બેરિયર પોટેન્શિયલ કઇ બાબત પર આધાર રાખે?

    $(1) $ અર્ધવાહકના દ્રવ્યના પ્રકાર

    $(2) $ અશુદ્ઘિના પ્રમાણ

    $(3)$ તાપમાન

    નીચેનામાંથી કયું સાચું છે?

    View Solution
  • 8
    જો એમીટર પ્રવાહ $4\, mA$ જેટલો બદલવામાં આવે તો કલેકટર પ્રવાહ $3.5\, mA$ જેટલો બદલાય છે. $\beta$ નું મૂલ્ય ...........

     

    View Solution
  • 9
    $npn$ ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ $100\, \Omega,$ આઉટપુટ અવરોધ $10\, K \Omega$ અને પાવરગેઇન $10^{6}$ હોય તો પ્રવાહગેઇન ' $\beta$ ' શું થશે?
    View Solution
  • 10
    Wઅચળ કંપવિસ્તારવાળા રેડિયો તરંગો મેળવવા શેનો ઉપયોગ થાય છે?
    View Solution