Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$50\;cm$ લાંબા અને $1\;mm^2$ આડછેદ ધરાવતા તારને જ્યારે $2\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી $4\,A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ તારની અવરોધકતા કેટલી હશે?
ઇલ માછલી તેના બાયોલોજીકસ કોષો જે ઈલેકટ્રોપ્લાકના આધારે વિધુતપ્રવાહ પેદા કરી શકે છે. ઈલમાં કુલ $5000$ ઈલેકટ્રોપ્લાક $100$ હરોળમાં ગોઠવાયેલા છે. આ ગોઠવણ આકૃતિમાં દર્શાવેલી છે. દરેક ઈલેકટ્રોપ્લાક $0.15\ V\ emf$ અને $0.25\, \Omega$ નો આંતરીક અવરોધ ધરાવે છે. ઈલની આજુબાજુનું પાણી તેના માથા અને પૂંછળી વચ્ચેનો પરિપથ પૂર્ણ કરે છે. જો પાણીનો અવરોધ $500 \,\Omega$ છે. ઈલ દ્વારા પાણીમાં પેદા થતો વિધુતપ્રવાહ .......... $A$ થાય.
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.
અવગણ્ય અવરોધ ધરાવતા થર્મોકપલ તાપમાનની રેખીય શ્રેણીમાં $40\,\mu V{/^o}C$ નું $e.m.f.$ ઉત્પન્ન કરે છે. આ થર્મોકપલ સાથે $10$ ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર જોડાયેલ છે, જેની સંવેદિતા $1\;\mu A/div$ છે. આ તંત્ર દ્વારા શોધી શકાય તેવા લઘુત્તમ તાપમાન તફાવતનું મૂલ્ય કેટલું હશે?
$4$ મિનિટ માટે $10\, \Omega$ અવરોધમાં $5\,A$ નો પ્રવાહ મળે છે. આ સમયમાં અવરોધના કોઈ પણ ભાગમાંથી પસાર થતાં ઈલેકટ્રોનની સંખ્યા અને વિધુતભાર કુલંબમાં.......છે.