Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બેટરીથી દૂર કરેલ એક કેપેસિટરનો કેપેસિટન્સ $C_o$ અને ઊર્જા $W_o$ અને છે.હવે ડાઇઇલેકિટ્રક અચલાંક $=$ $5$ ભરી દેતા નવોં કેપેસિટરનો કેપેસિટન્સ અને ઊર્જા કેટલી થાય?
એક ઓટોમોબાઈલ સ્પ્રિંગ $5000\, N$ લોડ માટે $0.2\ m$ સુધી વધે છે. તો આ સ્પ્રિંગ $0.2\ m$ જેટલી સંકોચાયેલી હોય ત્યારે સંગ્રહિત સ્થિતિ ઊર્જા અને $10000\, V$ ના સ્થિતિમાન તફાવતે $10\ \mu F$ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
ઉગમ બિંદુએે કેન્દ્ર હોય તેવી $y-z$ સમતલમાં રહેલી રીંગ (વલય) પર ધન ચાર્જ છે. જો ઉગમ બિંદુ પર રહેલો પરિક્ષા ચાર્જ $q_0$ ને $x$ અક્ષની સાપેક્ષે ગતી કરવા દેવામાં આવે તો તેની ઝડપ કેવી હશે ?