આપેલ : $2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _{2} I _{2}+ I _{2}$
$I _{2}+2 S _{2} O _{3}{ }^{2-} \rightarrow 2 I ^{-}+ S _{4} O _{6}{ }^{2-}$
વિધાન $II$: $\mathrm{ClO}_4^{-}$એ એસીડીક પરિસ્થિતિમાં વિષમીકરણ પામે છે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
${H_2}O + B{r_2} \to HOBr + HBr$
પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવો