Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ આયન દ્વારા ફેરસ આયનનું ફેરિક આયનમાં ઓક્સિડેશન થાય છે. જો પોટેશિયમ ડાયક્રોમેટનો ગ્રામ અણુભાર $294 \,gm$ હોય તો તેનો ગ્રામ તુલ્યભાર કેટલો હશે ?