
વિધાન $(A):$ વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથાઈલ ફિનાઇલ ઇથરનું સંશ્લેષણ પ્રાપ્ત કરી શકાય છે.
કારણ $(R):$ સોડિયમ ઇથોક્સાઇડ સાથે બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા ઇથાઈલ ફિનાઇલ ઇથર ઉત્પન્ન કરે છે.
આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો

$'X'\,\,\xrightarrow{{water}}$ અદ્રાવ્ય
$'X'\xrightarrow{{5\% \,HCl}}$ અદ્રાવ્ય
$'X'\xrightarrow{{10\% \,NaOH}}$ અદ્રાવ્ય
$'X'\xrightarrow{{10\% \,NaHC{O_3}}}$ અદ્રાવ્ય
| પ્રકીયક |
$HIO_4$ વપરાશ |
$HCO_2H$ રચના |
$HCHO$ રચના |