Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એમોનીયા સાથે ગરમ કરવા પર ઇથેનોઇક એસિડ સંયોજન $A$ રચે છે જે બ્રોમિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રકિયા પર સંયોજન $B$ આપે છે.સંયોજન $B$ $NaNO_2$ /મંદ $HCl$ ની પ્રકિયા પર સંયોજન $C$ આપે છે તો સંયોજન $A,\,B$ અને $C$ અનુક્રમે શું હશે ?
એક સંયોજન '$X$' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર $H _2 SO _4$ ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ $Y$ મળે છે.'$Y$ એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'$X$' અને '$Y$' અનુક્રમે શોધો.