આપેલ સમીકરણ $E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)$ ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?
  • A
    ઇલેક્ટ્રોન જ્યારે ક્ક્ષા બદલે ત્યારે આ સમીકરણના ઉપયોગથી શક્તિમાં થતો ફેરફાર ગણી શકાય 
  • B $n = 1,$ માટે, ઇલેક્ટ્રોન પાસે  $n = 6$ માટે હોય તેનાથી વધુ ઋણ શક્તિ હોય છે . આનો અર્થ એ કે ઇલેક્ટ્રોન તેની નાના માં નાની માંન્ય કક્ષમાં બહુ નિર્બળ રીતે બંધાયેલો હોય છે. 
  • C
    સમીકરણમાં ઋણ ચિહનનો અર્થ સામાન્ય રીતે એ થાય કે ન્યુક્લિઅસથી અનંત રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ કરતા ઓછી છે. 
  • Dજો  $n$ નુ મૂલ્ય વધુ હોય તો તેની કક્ષાની ત્રિજ્યા મોટી હોય છે 
NEET 2013, Advanced
Download our app for free and get startedPlay store
b
for \(n=1\) the electron has more negative energy than it does for \(n=6\) which means that the electrons less loosely bound in the smallest allowed orbit.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું વિધાન હાઈડ્રોજન પરમાણુને સંબંધિત છે ?
    View Solution
  • 2
    $He^+$ ની આયનીકરણ ઊર્જા $19.6\times 10^{-18} \,J\,atom^{-1}$ છે. તો $ Li^{+2}$ ની પ્રથમ સ્થાયી અવસ્થાની ઊર્જા............ થશે.
    View Solution
  • 3
    જો કણના સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય, તો કણના વેગમાનની અનિશ્ચિતતા કેટલી થશે ?
    View Solution
  • 4
    નીચે પૈકી હાઈડ્રોજન પરમાણુના ઊર્જા સ્તરો વચ્ચેના ઈલેકટ્રોનના સંક્રમણમાંથી કયા સંક્રમણમાં હાઈડ્રોજન વર્ણપટ્ટની સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતી રેખા ઉત્પન્ન થાય છે ?
    View Solution
  • 5
    નીચે આપેલા સંક્રમણમાં કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 6
    એક ઇલેક્ટ્રોનનું દળ $m$ અને વીજભાર $e$ છે. તેને $V$ જેટલા પોટેન્શિયલ દ્વારા સ્થિર અવસ્થામાંથી પ્રવેગિત કરવામાં આવે તો તે કેટલો વેગ પ્રાપ્ત કરશે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો નિયમ કક્ષકમાં મહત્તમ બે ઈલેકટ્રોન હોય તેવું સૂચવે છે?
    View Solution
  • 8
    રેખીય વર્ણપટ એ કોની લાક્ષણિકતા છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ......... હાઈઝન બર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંતનું સૂત્ર છે.
    View Solution
  • 10
    ચોક્કસ રેડિયોસ્ટેશન $1120 \,Kilo\, Hertz$ ની આવૃતિથી પ્રસારીત થાય છે. બીજા રેડિયો સ્ટેશન $98.7$ મેગા હર્ટ્ઝની આવૃતિ પ્રસારિત થાય છે. દરેક સ્ટેશનમાં વિકિરણની તરંગલંબાઈ શું મળશે ?
    View Solution