Question
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{\sqrt{7} - 2} $

Answer

$ \frac{\sqrt{7} + 2}{3} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુની ત્રિજ્યા $14$ સેમી અને તીયર્ક ઊંચાઈ $50$ સેમી તો તેનું ઘનફળ શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = x - 2$
આપેલી બહુપદીને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો:
$5-3 t$
શંકુના પાયાનો વ્યાસ $10.5$ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $10$ સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
વિસ્તરણ કરો:
$(2 a+3 b)^2$
એક બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ $ 528 \ cm^2 $ છે. જો તેની ત્રિજ્યા $7$ સેમી હોય , તો ઊંચાઈ શોધો .
$(i)$ બિંદુ $L$ ના $x-$યામ અને $y-$યામ અનુક્રમે $......$ અને $........$ છે. આથી બિંદુ $L$ ના યામ $(......., .......)$ છે.
$(ii)$ બિંદુ $S$ના $x-$યામ અને $y-$યામ અનુક્રમે $........$ અને $.........$ છે. આથી બિંદુ $S$ ના યામ $(..........., ........ )$ છે.
સમીકરણ $x + 2y = 6$ ના ચાર ભિન્ન ઉકેલ મેળવો .
વિસ્તરણ કરો:
$(a-2 b+7 c)^2$
નીચેના પ્રશ્નનું સાદું રૂપ આપો : $ (5 + \sqrt{7})(2 + \sqrt{5}) $