Question
વિસ્તરણ કરો:
$(a-2 b+7 c)^2$

Answer

$a^2+4 b^2+49 c^2-4 a b-28 b c+14 c a$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ p(x) =x^2 – 4x +3 $ બહુપદી માટે $p(0) , P(1) $ તથા $p(3)$ શોધો .
અવયવ પાડો : $ \frac{9}{25} x^2 – \frac{3}{5} xy + \frac{1}{4} y^2 $
એક બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ $ 528 \ cm^2 $ છે. જો તેની ત્રિજ્યા $7$ સેમી હોય , તો ઊંચાઈ શોધો .
સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ $0.25$ સેમી છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા $5$ સેમી હોય, તો વાટકાની બહારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
નીચેના લંબવૃત્તીય શંકનું ઘનફળ શોધો : $(i)$ ત્રિજ્યા $3.5$ સેમી, ઊંચાઈ $12$ સેમી
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = 3x$
$\sqrt{7.5}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
$\angle AOD$ અને $\angle BOC$ અભિકોણના ખૂણાની જોડના ખૂણા છે. $\angle AOD=3 x$ અને $\angle BOC=90$ તો $x$ શોધો.
જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $ 154 \ cm^2 $ હોય , તો તેની ત્રિજ્યા શોધો .
જો બહુપદી $a x^3+4 x^2+3 x-4$ તથા બહુપદી $x^3-4 x+a$ દરેકને x - 3 વડે ભાગતાં સમાન શેષ મળે, તો aની કિંમત શોધો.