Question
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો. $\frac{1}{\sqrt7}$

Answer

$= \frac{1}{\sqrt7}$
$= \frac{1}{\sqrt7} \times \frac{\sqrt7}{\sqrt7}$
$=\frac{\sqrt7}{7}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A, B$ અને $C$ એક રેખા પર આવેલાં ત્રણ બિંદુઓ હોય અને $B$ બિંદુ એ $A$ અને $C$ ની વચ્ચે આવેલ હોય, $($આકૃતિ જુઓ$)$ તો સાબિત કરોકે $AB + BC = AC$
પૂર્ણ સંખ્યા હોય પરંતુ પ્રાકૃતિક સંખ્યા ન હોય તેવી સંખ્યા જણાવો.
$28$ સેમી વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો.
નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $ 3\sqrt{t}+ t\sqrt{2} $
માહિતી $14, 25, 14, 28, 18, 17, 18, 14, 23, 22, 14, 18$ નો બહુલક શોધો.
ત્રિકોણમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો : $ \triangle PQR $ માં $ \angle P = 40^\circ $ અને $ \angle R = 80^\circ $
શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે $?$
$ \angle X $ અને $ \angle Y $ રૈખિક જોડ રચે છે . જો $ \angle X : \angle Y = 25 : 11$ હોય , તો $ \angle X $ અને $ \angle Y $ શોધો .
વ્યાખ્યા આપો : વર્તુળ ની ત્રિજ્યા .
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. $x^2 + x$