Question
શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે $?$

Answer

$43$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $2x + 3y = 4.37$.
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો : $7 x^3$
કાકબા એકરૂપતાની શરત લખો
નીચેનામાં $x^{2}$ નો સહગુણક લખો : $2-$ $x^{2}$ +$x^{3}$
સાદું રૂપ આપો. $ \frac{7^{\frac{1}{5}}}{7^{\frac{1}{3}}} $
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308$ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $14$ સેમી છે.આ શંકુની પાયાની ત્રિજ્યા શોધો .
બિંદુ સમીકરણ $2x + 3y = 24$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(3,2)$
5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. સામાન્ય જીવાની લંભાઈ શોધો.
ચકીય ચતુષ્કોણ ABCD માં $\angle A : \angle C =4: 5$ હોય, તો $\angle C$ શોધો.
$7$ સેમી ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ શોધો.