Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2-$મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની $C _2 H _5 O ^{-}$સાથે પ્રક્રિયા કરતા '$A$' આપે છે જ્યારે $C _2 H _5 OH$ સાથે પ્રક્રિયા કરતા તે '$B$' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '$A$' અને '$B$' અનુક્રમે શોધો.
$(Z )-2$-બુટિન $Br_2/H_2O$ સાથે પ્રતિક્રિયા આપે છે. જ્યારે મિથેનોલમાં મિથોક્સાઇડ સાથે પ્રકિયા કરવામાં આવે ત્યારે પરિણામી બ્રોમોહાઇડ્રિન આંતરઆણ્વિય $S_{N^2}$ પ્રક્રિયા પસાર કરે છે. સામેલ પ્રક્રિયા પદ્ધતિના અવકાશરસાયણના પરિણામો ધ્યાનમાં લેતા, આ પરિવર્તનની અંતિમ નીપજ $(s)$) ને પસંદ કરો