$(i)$ $ CH_3CH = CHCH_3$ અને
$(ii)$ $\begin{array}{*{20}{c}}
{C{H_3} - CH - OH} \\
{|\,\,\,\,} \\
{\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}}
\end{array}$
પદાર્થો કઈ સમઘટક્તા દર્શાવે છે ?
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ પ્રોપેનામાઈન અને $N-$મિથાઈલ ઈથેનામાઈન | $I$ મધ્યાવયવી |
$B$ હેકઝેન$-2-$ઓન અને હેક્ઝેન$-3-$આોન | $II$ સ્થાન સમઘટકો |
$C$ ઈથેનામાઈડ અને હાઈડ્રોકસીઈથેનામાઈન | $III$ ક્રિયાશીલ સમઘટકો |
$D$ $o-$નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ | $IV$ ચલરૂપકો |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.