કસોટી | અનુમાન |
$(a)$ $2, 4-DNP$ કસોટી | રંગીન અવક્ષેપ |
$(b)$ આયોડોફોર્મ કસોટી | પીળા અવક્ષેપ |
$(c)$ એઝો રંગક કસોટી | કોઈ રંગ બનશે નહીં |
(i) ફ્હેલિંગ કસોટી : હકારાત્મક
(ii) સોડિયમ પીગલન નિષ્કર્ષની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરવાથી રૂધિરના જેવો લાલ રંગ મળે છે પણ પ્રુશિયન બ્લુ રંગ મળતો નથી.